રિપોર્ટઃ યુએસ એક્સટેન્ડેડ સ્ટેની હોટલોના ફ્રેબ્રુઆરીના એડીઆરમાં વધારો

2020માં અગાઉના નુકસાનની સામે સરેરાશ હોટેલ ઇન્ડસ્ટ્રીની એક્સટેન્ડેડ – સ્ટે હોટેલની ઓક્યુપન્સી વધી રહી છે.

0
797
સરેરાશ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ સેગમેન્ટને 2022 અને 20201માં નફામાં સારો ફાયદો થયાનું જાણવા મળે છે. હોટેલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝસ્સ ધી હાઇલાઇટ ગ્રુપ દ્વારા આ સંસ્થાની રચના કરવામાં આવી,

અમેરિકાના એક્સટેડેન્ટ-સ્ટે માટે સંબંધિત એડીઆરમાં વધારો નોંધાયો છે., તેમ ધી હોટેસ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ધી હાઇલાઇટ ગ્રુપ જણાવે છે. તેની સાથે રેવપારમાં પણ 40 ટકાનો સુધરો મળ્ છે.

એક મહિનાના સમયગાળા દરમિયાન ઓક્યુપન્સી રેટમાં સાધારણ ફેરફાર જોવા મળ્યો છે. એકસટેન્ડેડ હોટેલની માલિકીમાં પણ તેને પગલે ફેરફાર જોવા મળે છે.

હોટેલ ઇન્ડસ્ટ્રીને લગતે સંસ્થાના તાજેતરના એક મુખપત્રકાં આ અંગે જણાવવામં આવ્યું હતું. હાલ મહામારીને કારણે જે આર્થિક નુકસાન થયું છે તેમાં હોટેલ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે સુધારા તરફ આગળ આવી રહી છે.

રિપોર્ટ અનુસાર, રેવન્યુની જગ્યાએ મોટાભાગના હોટેલ માલિકોએ આર્થિક નુકસાન પહોંયું છે.

રિપોર્ટ અનુસાર અપસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ સેગમેન્ટમાં 2020માં ભારે નુકસાન થયું જાણવા મળે છે. માંગમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

ફેબ્રુઆરીમાં સરેરાશ હોટેલ ઓક્યુપન્સીમાં વધારો રહ્યો હતો. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ માટે ફેબ્રુઆરીમાં ગત વર્ષની સરખામણીએ ફેરફાર જોવા મળ્યો હતો.

રિપોર્ટ અનુસાર મિડ-પ્રાઇઝ અને અપસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા એડીઆરમાં સતત આગળ વધવામાં આવી રહ્યું છે અને ફેબ્રુઆરીમાં તેમાં સારો સુધારો પણ જોવા મળ્યો છે. અપસ્કેલ સેગમેન્ટમાં મજબૂત રેવપાર સુધારો જોવા મળ્યો છે તેમ હાઇલેન્ડ ગ્રુપના રિપોર્ટમાં જણાવાયું છે. જે અનુસાર માસિક રેવપારમાં 2019ની સ્થિતિએ સુધારો નથી થયોય મોટાભાગની હોટેલ દ્વારા 2020માં ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

જાન્યુઆરીમાં એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા જાન્યુઆરીમાં વધુ માંગ અને મન્થલી રેવપારમાં પણ સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. જેને પગલે એડીઆરમાં પણ સુધારો રહ્યો હતો.