આહોઆ દ્વારા તેના સભ્ય ફ્રેન્ચાઇઝીસ માટે સુધારેલી રીસોર્સ ગાઇડ જાહેર કરવામાં આવી છે. આ સુધારાની અસર વર્તમાન વ્યવસાય અને લાંબા ગાળા જોવે મળશે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ચાઇઝર્સ અને ફ્રેન્ચાઇઝીસ વચ્ચેના સંબંધોને પણ તેની અસર જોવા મળશે.
આહોઆની 12 મુદ્દાની આ ફેર ફ્રેન્ચાઇઝિંગને સત્તાવાર રીતે શિષર્ક ‘એન એજ્યુકેશનલ પ્રાઇમરઃએ બેસ્ટ પ્રેક્ટિસ અપ્રોચ ટુ ડિઝાઇન, ડેવલોપિંગ એન્ડ ઇમ્પ્લીમેન્ટ્સ બેસ્ટ-ઇન ક્લાસ, મ્ચ્યુચ્યુઅલી બેનિફિશિયલ ફ્રેન્ચાઇઝ સિસ્ટમ’ છે. ગત વર્ષે જ્યારે અનેક હોટેલ માલિકોએ ઇન્ટર કોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ સામે કેટલીક બાબતોને લઇને કાનૂની દાવો માંડ્યો ત્યાર પછી ફ્રેન્ચાઇઝીસ સંબંધોનું મહત્વ વધ્યું છે.
આ અંગે આહોઆ ચેરમેન વિનય પટેલ કહે છે કે કોવિડ-19 પછી વેપાર કરવા મામલે અનેક ફેરફાર જોવા મળ્યા છે અને અમે સંસ્થા દ્વારા પોતાના સભ્યોને આ અંગે જાગૃત કરવા માટે કામગીરી કરવામાં આવી છે.
આહોઆ અનુસાર નવી માર્ગદર્શિકાને કારણે ડિઝાઇનિંગ, ડેવલપિંગ અને ઇમ્પ્લીમેન્ટિંગ બેસ્ટ-ઇન ક્લાસ, મ્યુચ્યુઅલી બેનિફિશિયલ ફ્રેન્ચાઇઝિસ સિસ્ટમ વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવે છે.
આ 12 મુદ્દામાં સામેલ છેઃ
- ટર્મિનેશન રાઇટ્સ અને લિક્વિડેટેડ ડેમેજીસઃ વોલ્યુનટરી બાયઆઉટ અથવા ઇનવોલ્યનટરી ટર્મિનેશન, લિક્વિડેટેડ ડેમેજીસ, વિન્ડોઝ પ્રોવિઝન્સ, અર્લી ટર્મિનેશન અથવા ફ્રેન્ચાઇઝ ટર્મિનેશન રાઇટ્સ અંગે વધુ વ્યાપર પહોંચ.
- ઇમ્પેક્ટ, એન્ક્રોચમેન્ટ અને ક્રોસ-બ્રાન્ડ પ્રોટેક્શનઃ ફ્રેન્ચાઇઝીની એસેટ્સને રક્ષણ આપવા માટે કેવી રીતે ફેર એન્ડ રિઝનેબલ ફોર્મ્યુલા ઘડી કાઢવામાં આવે તેની રચના કરવા.
- મિનિમમ પરફોર્મન્સ એન્ડ ક્વોલિટી ગેરન્ટીઃ ફ્રેન્ચાઇઝર્સની જાહેર શાખ અને પ્રતિષ્ઠા માટેની બ્રાન્ડ પરફોર્મન્સ અને ક્વોલિટીની ગેરંટી.
- ક્વોલિટી, એસ્યોરન્સ, ઇન્સેપેક્શન અને ગેસ્ટ સર્વેઃ એ બાબતનું ધ્યાન રાખવાનું કે સળંગ, ભેદભાવ વગર ક્વોલિટી એસ્યોરન્સ માટે ક્યુએ રિપોર્ટસમાં ક્વોલિટી એસ્યોરન્સ ઇન્સપેક્શન અંગેની જાણકારી.
- વેન્ડર એક્સક્લુઝિવીટી રીબેટસ અને એફિલેટેડ કંપનીઓ વેન્ડર્સ તરીકેઃ આને કારણે સ્પર્ધાત્મક ભાવ આપી શકાય.
- ફ્રેન્ચાઇઝી-ફન્ડેડ પ્રોગ્રામ અને ફીઝ અંગે દરેક સ્તરે પારરદર્શિતાઃ માર્કેટિંગ,લોયલ્ટી અને રિઝર્વેશન ફીઝ અંગેના ખર્ચ પર કાબૂ મેળવવો.
7.સંબંધોની જાળવણી અને નિર્માણઃ ફળદાયી, લાંબા-ગાળાની બીઝનેસ રિલેશનશિપ વેલ્યુ અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન થતી નિર્માણ કરવું.
- તકરાર નિવારણઃ સ્વતંત્ર અને ફેર પ્રોસેસ રચવી જેથી એગ્રીમેન્ટ અને રિલેશનશિપ વચ્ચેના કોઇ તકરાર નિર્વાણ માટે રચના કરવી.
- દાવા માટે સ્થળની પસંદગીઃ તકરારની પરિસ્થિતિમાં સબ્જેક્ટ ફેસિલિટી જ્યાં હોય ત્યાં કાઉન્ટી અથવા રાજ્યમાં કાનૂની દાવા કરવાની જોગવાઈ.
- ફ્રેન્ચાઇઝી સેલ્સ એથિક્સ એન્ડ પ્રેક્ટિસ, પ્રોપર ડિસ્ક્લોઝરઃ ફ્રેન્ચાઇઝર વેચાણકર્તાઓ અને એજન્ટો વચ્ચે વાજબી અને પ્રામાણિક વેચાણ પદ્ધતિઓનો આદેશ
- પારદર્શિકતા જ્યારે સ્થાનાંતરણની વાત આવે છે, ત્યારે પક્ષોએ વિલંબ કરવો જોઈએ નહીં અથવા ગેરવાજબી રીતે કાર્ય કરવું જોઈએ નહીં.
- સેલ ઓફ ધી ફ્રેન્ચાઇઝીસ સિસ્ટમ હોટેલસ બ્રાન્ડઃવર્તમાન ફ્રેન્ચાઇઝીજને સિવિલ ફ્રેન્ચાઇઝીસ એપમની કમલ નહીં આપવુંસહિતનો સમાવેશ થાય છે.