આહોઆ દ્વારા 12 મુદ્દા સાથેની ફેર ફ્રેન્ચાઇઝિંગ ગાઇડ જાહેર કરાઈ

ઘણી ફ્રેન્ચાઇઝીસ દ્વારા ફ્રેન્ચાઇઝર્સ સામે કાનૂની દાવા માંડવામાં આવતા નવા દસ્તાવેજની જરૂરિયાત સામે આવી

0
802
આહોઆની 12 મુદ્દાની ફેર ફ્રેન્ચાઇઝિંગમાં થયેલા સુધારાની અસર વર્તમાન વ્યવસાય અને લાંબાગાળે જોવા મળશે, ઇન્ડસ્ટ્રીમાં ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝિંસ વચ્ચેના સંબંધોને પણ તેની અસર પહોંચશે તેમ આહોઆના ચેરમેન વિનય પટેલ કહે છે.

આહોઆ દ્વારા તેના સભ્ય ફ્રેન્ચાઇઝીસ માટે સુધારેલી રીસોર્સ ગાઇડ જાહેર કરવામાં આવી છે. આ સુધારાની અસર વર્તમાન વ્યવસાય અને લાંબા ગાળા જોવે મળશે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ચાઇઝર્સ અને ફ્રેન્ચાઇઝીસ વચ્ચેના સંબંધોને પણ તેની અસર જોવા મળશે.

આહોઆની 12 મુદ્દાની આ ફેર ફ્રેન્ચાઇઝિંગને સત્તાવાર રીતે શિષર્ક ‘એન એજ્યુકેશનલ પ્રાઇમરઃએ બેસ્ટ પ્રેક્ટિસ અપ્રોચ ટુ ડિઝાઇન, ડેવલોપિંગ એન્ડ ઇમ્પ્લીમેન્ટ્સ બેસ્ટ-ઇન ક્લાસ, મ્ચ્યુચ્યુઅલી બેનિફિશિયલ ફ્રેન્ચાઇઝ સિસ્ટમ’ છે. ગત વર્ષે જ્યારે અનેક હોટેલ માલિકોએ ઇન્ટર કોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ સામે કેટલીક બાબતોને લઇને કાનૂની દાવો માંડ્યો ત્યાર પછી ફ્રેન્ચાઇઝીસ સંબંધોનું મહત્વ વધ્યું છે.

આ અંગે આહોઆ ચેરમેન વિનય પટેલ કહે છે કે કોવિડ-19 પછી વેપાર કરવા મામલે અનેક ફેરફાર જોવા મળ્યા છે અને અમે સંસ્થા દ્વારા પોતાના સભ્યોને આ અંગે જાગૃત કરવા માટે કામગીરી કરવામાં આવી છે.

આહોઆ અનુસાર નવી માર્ગદર્શિકાને કારણે ડિઝાઇનિંગ, ડેવલપિંગ અને ઇમ્પ્લીમેન્ટિંગ બેસ્ટ-ઇન ક્લાસ, મ્યુચ્યુઅલી બેનિફિશિયલ ફ્રેન્ચાઇઝિસ સિસ્ટમ વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવે છે.

આ 12 મુદ્દામાં સામેલ છેઃ

  1. ટર્મિનેશન રાઇટ્સ અને લિક્વિડેટેડ ડેમેજીસઃ વોલ્યુનટરી બાયઆઉટ અથવા ઇનવોલ્યનટરી ટર્મિનેશન, લિક્વિડેટેડ ડેમેજીસ, વિન્ડોઝ પ્રોવિઝન્સ, અર્લી ટર્મિનેશન અથવા ફ્રેન્ચાઇઝ ટર્મિનેશન રાઇટ્સ અંગે વધુ વ્યાપર પહોંચ.
  2. ઇમ્પેક્ટ, એન્ક્રોચમેન્ટ અને ક્રોસ-બ્રાન્ડ પ્રોટેક્શનઃ ફ્રેન્ચાઇઝીની એસેટ્સને રક્ષણ આપવા માટે કેવી રીતે ફેર એન્ડ રિઝનેબલ ફોર્મ્યુલા ઘડી કાઢવામાં આવે તેની રચના કરવા.
  3. મિનિમમ પરફોર્મન્સ એન્ડ ક્વોલિટી ગેરન્ટીઃ ફ્રેન્ચાઇઝર્સની જાહેર શાખ અને પ્રતિષ્ઠા માટેની બ્રાન્ડ પરફોર્મન્સ અને ક્વોલિટીની ગેરંટી.
  4. ક્વોલિટી, એસ્યોરન્સ, ઇન્સેપેક્શન અને ગેસ્ટ સર્વેઃ એ બાબતનું ધ્યાન રાખવાનું કે સળંગ, ભેદભાવ વગર ક્વોલિટી એસ્યોરન્સ માટે ક્યુએ રિપોર્ટસમાં ક્વોલિટી એસ્યોરન્સ ઇન્સપેક્શન અંગેની જાણકારી.
  5. વેન્ડર એક્સક્લુઝિવીટી રીબેટસ અને એફિલેટેડ કંપનીઓ વેન્ડર્સ તરીકેઃ આને કારણે સ્પર્ધાત્મક ભાવ આપી શકાય.
  6. ફ્રેન્ચાઇઝી-ફન્ડેડ પ્રોગ્રામ અને ફીઝ અંગે દરેક સ્તરે પારરદર્શિતાઃ માર્કેટિંગ,લોયલ્ટી અને રિઝર્વેશન ફીઝ અંગેના ખર્ચ પર કાબૂ મેળવવો.

7.સંબંધોની જાળવણી અને નિર્માણઃ ફળદાયી, લાંબા-ગાળાની બીઝનેસ રિલેશનશિપ વેલ્યુ અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન થતી નિર્માણ કરવું.

  1. તકરાર નિવારણઃ સ્વતંત્ર અને ફેર પ્રોસેસ રચવી જેથી એગ્રીમેન્ટ અને રિલેશનશિપ વચ્ચેના કોઇ તકરાર નિર્વાણ માટે રચના કરવી.
  2. દાવા માટે સ્થળની પસંદગીઃ તકરારની પરિસ્થિતિમાં સબ્જેક્ટ ફેસિલિટી જ્યાં હોય ત્યાં કાઉન્ટી અથવા રાજ્યમાં કાનૂની દાવા કરવાની જોગવાઈ.
  3. ફ્રેન્ચાઇઝી સેલ્સ એથિક્સ એન્ડ પ્રેક્ટિસ, પ્રોપર ડિસ્ક્લોઝરઃ ફ્રેન્ચાઇઝર વેચાણકર્તાઓ અને એજન્ટો વચ્ચે વાજબી અને પ્રામાણિક વેચાણ પદ્ધતિઓનો આદેશ
  4. પારદર્શિકતા  જ્યારે સ્થાનાંતરણની વાત આવે છે, ત્યારે પક્ષોએ વિલંબ કરવો જોઈએ નહીં અથવા ગેરવાજબી રીતે કાર્ય કરવું જોઈએ નહીં.
  5. સેલ ઓફ ધી ફ્રેન્ચાઇઝીસ સિસ્ટમ હોટેલસ બ્રાન્ડઃવર્તમાન ફ્રેન્ચાઇઝીજને સિવિલ ફ્રેન્ચાઇઝીસ એપમની કમલ નહીં આપવુંસહિતનો સમાવેશ થાય છે.